સાપનું રેસ્ક્યુ ઓપરેશન: માજલપુરમાં સર્પનો જીવ બચાવાયો

On: February 3, 2022 6:21 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 03

વડોદરા શહેરના માંજલપુર ઔધોગિક વિસ્તારમાં અચાનક રસેલ વાઈપર (સાપ)આવી જતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

રેસ્ક્યુ ટીમ દ્વારા ઓપરેશન કરી સાપને બહાર કાઢવામાં આવ્યો હતો. પરંતુ સાપના આખા શરીર પર ડામર ચોટેલું હતું અને ખૂબ જ પીડામાં હતો.

કરુણા એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા સર્પને રિસ્ટેન કરી તેના શરીર ઉપર ડીઝલ છાંટીને બધા જ કોલ્ટર કાઢી લેવામાં આવ્યા હતા.

આ રેપટેઇલ (સરીસૃપ) જંગલી પ્રાણીના અનુસૂચિમાં આવે છે. સાપના શરીર ઉપર ઝીંક ઓક્સાઇડ અને વેસેલીન લગાવીને આખા શરીર પરથી ડામરનો લેપ દૂર કરી જરૂરી સારવાર કરી સાપનો જીવ બચાવાયો હતો.

વડોદરા શહેર જિલ્લામાં અબોલ પશુ પક્ષીઓ સાથે સરિ સૃપ (સાપ) નો પણ જીવ બચાવવામાં સફળતા મળી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!