Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

બે દિવસના ઘટાડા પછી કોરોનાના કેસમાં ૫૪૭ નો વધારો : નવા ૩,૮૦૨ કેસ નોંધાયા

On: January 26, 2022 9:38 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા,બે દિવસના ઘટાડા પછી આજે ફરીથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે.ચોવીસ કલાક દરમિયાન આરોગ્ય વિભાગની ટીમે ગઇકાલ કરતા ૮૫ ઓછા  ટેસ્ટિંગ કર્યા હતા.કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા બાવીસ હજાર અને ક્વોરન્ટાઇન દર્દીની સંખ્યા ૧૫ હજારને પાર થઇ ગઇ છે.

કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઇને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રોજ અલગ અલગ વિસ્તારમાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.આજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીગેટ,સવાદ,આજવારોડ,મકરપુરા,હરણી, એકતાનગર,વડસર,રામદેવનગર,શીયાબાગ, તરસાલી,કપુરાઇ,નવાપુરા,યમુનામીલ,મકરપુરા, માણેજા,સમા,અકોટા,ગોત્રી,ફતેપુરા અને દીવાળીપુરા વિસ્તારમાંથી કુલ ૧૨,૪૧૫ લોકોના સેમ્પલ કોરોનાના ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા.જે પૈકી ૩,૮૦૨ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જ્યારે સારવાર લેતા ૧,૪૫૭ દર્દીઓની તબિયત સુધરતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૨,૨૫૩ છે.જે સંખ્યા ગઇકાલે ૧૯,૯૧૦ હતી.આજે  ૨૧,૭૨૧ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ૫૩૨ છે.જ્યારે ગઇકાલે દાખલ દર્દીઓ ૫૩૮ હતા.વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા ૨૯ છે.આઇ.સી.યુ.માં દાખલ દર્દીઓ ૭૨ છે.જે સંખ્યા ગઇકાલે ૭૫  હતી.જ્યારે ઓક્સિજનના સપોર્ટ  પરના દર્દીઓની સંખ્યા આજે ૪૩૧ છે.જે ગઇકાલે ૪૩૪ હતી.ગઇકાલે હોમ આઇસોલેશનના  દર્દીઓની સંખ્યા ૧૩,૦૨૦ હતી.જે આજે વધીને ૧૫,૨૦૮ થઇ  ગઇ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!