પાલિકાના ડ્રેનેજ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી, ભાગળ ખાતે ગટરના જોડાણમાં એક કામદાર પર માટી ધસી પડી

On: January 21, 2022 9:27 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ફાયર વિભાગે કામદારને રેસ્ક્યું કરી બહાર કાઢ્યો

પ્રતિનિધિ દ્વારા, સુરત, શુક્રવાર

સુરત મહાનગરપાલિકાના બેલેન્સ વિભાગના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે ખોદકામ વવેળા એક કામદાર ઉપર માટી ધસી પડી હતી. કામ કરનાર યુવક કોઈપણ જાતની સેફટી વિના કામ કરતો હતો તે સમયે માટી ધસી પડતા ભાગદોડ મચી જવા પામી હતી. ફાયર વિભાગે રેસ્ક્યુ કરીને યુવાનને બહાર કાઢ્યો હતો. યુવાનોને હોસ્પિટલમાં લઈ જવાતા તેનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટના ભાગળ પાસે પારસી શેરી ખાતે ગટરલાઈન વખતે બની હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!