Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડગામ તાલુકામાં મેતા બાદ મજાદરમાં કોરોનાની એન્ટ્રીથી ફફડાટ

On: January 2, 2022 4:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાલનપુર,તા.01

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની ત્રીજી લહેર ચાલુ થઈ
હોય તેમ એક બાદ એક કોરોના પોઝેટિવ કેસો સામે આવી રહ્યા છે. જેમાં વડગામ તાલુકામાં
મેતા બાદ મજાદર ગામે કોરાનાનો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં મુકાયું છે.
કોરોના સંક્રમિત યુવકને હોમ કોરેન્ટાઇન કરી તેની સારવાર હાથ ધરી તેના સંપર્કમાં
આવેલા લોકોના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દેશ-દુનિયામાં ફરી એક વાર હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસ
ની બનાસકાંઠા જિલ્લામાં પણ લહેર ફૂંકાવા લાગી છે. જેમાં જિલ્લામાં છેલ્લા ૨૦
દિવસમાં કોરોનાના આઠ કેસ સામે આવ્યા છે. જેમાં પાલનપુર
,ડીસા બાદ વડગામ
તાલુકામાં  મેતા અને મજાદર ગામે એક એક
પોઝેટિવ કેસ નોંધાયા છે. જેમાં દુબઈમાં ખાનગી નોકરી કરતો મજાદર ગામનો એક ૩૦  વર્ષનો યુવક દુબઈથી ઘરે આવ્યો હતો અને ફરી દૂબઇ
જવા આરટીપીસી આર ટેસ્ટ કરાવતા તેનો રિપોર્ટ પોઝેટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ
ગયું છે. કોરોના સંક્રમિત યુવકને હોમ કોરેન્ટાઇન કરી ગામમાં કોરોના સંક્રમણ ન
ફેલાય તે માટે તકેદારી ના પગલાં ભરવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત યુવક ના
સંપર્કમાં આવેલા લોકોના કોરોના રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!