Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સરકારી તાલીમ કેન્દ્રમાં બાળ મજૂરી મુદ્દે ઘટના સ્થળેથી નિવેદન લેવાયા

On: January 2, 2022 3:58 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

 હિંમતનગર,મોડાસા, તા. 1

મોડાસાના સાકરીયા નજીક સરકારી તાલીમ કેન્દ્રના બાંધકામમાં બાળમજૂરીના
અહેવાલ બાદ અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા તેની ગંભીર નોંધ લેવાઈ છે.

આ મુદ્દે બાળમજદૂર અધિકારી ટાસ્કફોર્સના અધિકારીઓને તા.૬ ના
રોજ આયોજીત ટાસ્કફોર્સની મીટીંગમાં વિગત સાથે હાજર રહેવા સૂચના આપી છે. તંત્રની ટીમોએ
સ્થળ ઉપર મજૂર તેમજ સુપરવાઈજરના નિવેદનો નોંધી રિપોર્ટ તૈયાર કર્યો છે. તાલિમી ભવન
કેન્દ્રના બાંધકામમાં બાળમજૂરીઓની ગંભીર વિગતો સામે આવ્યા બાદ તંત્રના અધિકારીઓ દોડતાં
થયા છે. શુક્રવારે આસિસ્ટન્ટ ગવર્મેન્ટ લેબર ઓફિસર દ્વારા ટાસ્કફોર્સ અને ચાઈલ્ડ લાઈનને
તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેથી ટીમ દ્વારા તાબડતોબ સાકરીયા પાસે નિર્માણ થતા તાલિમી
ભવન કેન્દ્રમાં જઈ તપાસ કરવામાં આવી હતી. જેમાં આશ્ચર્ય વચ્ચે બાળમજૂર ગાયબ થઈ ગયા
હતા પરંતુ ટીમ દ્વારા કેટલાંક લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. અહેવાલની જિલ્લા કલેક્ટર
ર્ડા. નરેન્દ્રકુમાર મીણા દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે અને તંત્રના અધિકારીઓને
તા.૬ ના રોજ આયોજીત થનાર ટાસ્કફોર્સની મીટીંગમાં સાકરીયા બાળમજૂરી પ્રકરણમાં શું કામગીરી
થઈ તેનો રિપોર્ટ રજુ કરવા માટે સૂચના આપ્યાનું જાણવા મળ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!