Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગોત્રી ના તક્ષ કોમ્પલેક્ષની ટેરેસ પર દારૂની મહેફિલ માણતા ચાર મિત્રો ઝડપાયા

On: January 1, 2022 9:38 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 01 જાન્યુઆરી

વડોદરા પોલીસે થર્ટી ફર્સ્ટ નિમિત્તે ઠેકઠેકાણે નાકાબંધી તેમજ પીધેલાઓને પકડવાની ઝુંબેશ ઉપાડી હોવા છતાં અનેક લોકોએ દારૂની મહેફિલ માણી હતી.

ગોત્રી પોલીસની ટીમ ગઈ કાલે રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હરિ નગર બ્રિજ પાસે આવેલા તક્ષ કોમ્પ્લેકસની ટેરેસ પર કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની વિગતો મળતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી.

પોલીસે ટેરેસ પરથી સુભાષ નાનુ રામ ડામોર, નારાયણ ડાયાભાઈ ડામોર, પૃથ્વીસિંહ રામસિંગ રાવ તેમજ પવનસિંગ ઈશ્વર સિંગ રાવ (તમામ રહે.તક્ષ કોમ્પલેક્ષ, ગોત્રી મૂળ રહે ડુંગરપુર, રાજસ્થાન) ને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડયા હતા.

પોલીસે ત્રણેય જણા પાસેથી દારૂની અડધી બોટલ તેમજ 3 મોબાઇલ કબજે કર્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!