Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સાકરીયા પાસે સરકારી તાલીમ કેન્દ્રમાં બાળ મજુરીની ફરિયાદ

On: January 1, 2022 12:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર/મોડાસા,
તા. 31

મોડાસા તાલુકાના સાકરીયા પાસે સરકારી તાલીમ કેન્દ્રના નિર્માણમાં
બાળમજૂરીની ફરિયાદ ઉઠતાં આસીસ્ટન્ટ ગવર્નમેન્ટ લેબર ઓફીસર દ્વારા તપાસના આદેશ અપાયા
છે. એક તરફ બાળમજૂરી નાબૂદ કરવાની મસમોટી વાતો થઈ રહી છે ત્યાં સરકારી ઈમારતના ચણતરમાં
બાળકો પાસે મજૂરી કરાવી શોષણ કરવામાં આવતું હોવાની ગંભીર બાબતથી ટાસ્ક ફોર્સ અને ચાઈલ્ડ
લાઈનને પોલીસને સાથે રાખી સ્થળ તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

જિલ્લામાં બાળમજૂરીનું દૂષણ કાયમી ઘર કરી ગયું છે.  કપાસના ખેતરોમાં બાળકો પાસે કરાવાતી મજૂરીના કારણે
અગાઉ બાળમજદૂર અધિકારીઓની ટીમોએ ખેતરો ખૂંદ્યાં હોવા છતાં એક પણ બાળમજૂર મળી આવ્યો
ન હતો ત્યાં હવે મોડાસાના સાકરીયા પાસે છેલ્લા કેટલાક સમયથી થયેલા તાલીમી ભવન કેન્દ્રના
બાંધકામમાં કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝરો દ્વારા બાળકો પાસે મજૂરી કરાવાતી હોવાની ગંભીર
ફરિયાદ સામે આવી છે.  સરકારી ઈમારતના નિર્માણમાં
બાળમજૂરો પાસે કામ કરાવાતું હોવાનો વિવાદ વધુ વકરે તે અગાઉ તંત્ર હરકતમાં આવ્યું છે.
જિલ્લા આસીસ્ટન્ટ ગવર્નમેન્ટ લેબર ઓફીસર એસ. એસ. દૂબે દ્વારા શુક્રવારે આ મુદ્દે ટાસ્ક
ફોર્સ અને ચાઈલ્ડ લાઈને તાત્કાલિક તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. સ્થળ ઉપર
જો બાળમજદૂર મળી આવે તો પોલીસ ફરિયાદ કરવા માટે પણ સૂચના અપાઈ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!