હું બહાર આવીશ તો તમને છોડીશ નહીં: કોર્ટ બિલ્ડીંગ બહાર હોબાળો પોલીસને ધમકી આપનાર આરોપીની ધરપકડ

On: December 31, 2021 11:21 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– નાસ્તો આપવા સબંધીઓને મનાઇ કરાતા લિંબાયતના અપહરણ-ખંડણીના આરોપીએ જાપ્તાના પોલીસકર્મીને ધમકી આપી હતી

સુરત
અઠવાલાઇન્સ સ્થિત કોર્ટમાં મુદ્દતે લાવવામા આવેલા લિંબાયત પોલીસના અપહરણ-ખંડણીના ગુનાના આરોપીના સંબંધીઓને નાસ્તો આપવાનો ઇન્કાર કરતા હોબાળો મચાવી હું બહાર આવીશ તો તમને છોડીશ નહીં તેવી ધમકી આપતા મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યો છે.
સુરત સિટી પોલીસ હેડ કવાર્ટરના એએસઆઇ મહેશ દત્તાત્રેય, હે. કો. ચિંતન ભાવિનભાઇ, પો. કો. અમિત સરતન સહિતના જાપ્તાના પોલીસ કર્મીઓ અઠવાડીયા અગાઉ લાજપોર મધ્યસ્થ જેલમાંથી લિંબાયત પોલીસ સ્ટેશનના અપહરણ-ખંડણીના ગુનાના આરોપી મોહમદ સોયેબ મોહમદ ઇસ્માઇલ (ઉ.વ. 25 રહે. 38,, બેઠી કોલોની, મીઠીખાડી, નવી મસ્જિદ પાસે, લિંબાયત) ની મુદ્દત હોવાથી અઠવાલાઇન્સ સ્થિત કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સોયેબને જાપ્તાના પોલીસકર્મીઓ સરકારી બસમાં બેસાડી રહ્યા હતા ત્યારે સોયેબને નાસ્તો આપવા તેના સંબંધીઓ આવ્યા હતા. પરંતુ જાપ્તાના પોલસકર્મીએ ઇન્કાર કરતા સોયેબે હોબાળો મચાવી હું બહાર આવીશ તો તમને છોડીશ નહીં એમ કહી ફરજમાં રૂકાવટ ઉભી કરી ધમકી આપી હતી. આ પ્રકરણમાં ઉમરા પોલીસે મોહમદ સોયેબની ધરપકડ કરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!