Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અમીરગઢ બોર્ડર ઉપર બ્રેથ એની લાઈઝર મશીન દ્વારા ચેકિંગ

On: December 31, 2021 3:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમીરગઢ તા.૩૦

થર્ટી ફર્સ્ટને લઇ ગુજરાતમાં દારૃ સહિત માદક દ્રવ્યો
ઘુસાડવામાંના આવે તે માટે જિલ્લા પોલીસ એલર્ટ બની છે. જિલ્લાના બોર્ડર વિસ્તારોમાં
પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ચેકીંગ હાથ ધર્યું છે.

થર્ટી ફર્સ્ટને લઇ દારૃ તેમજ અન્ય માદક દ્રવ્યો ગુજરાતમાંના
ઘુશે તે માટે પોલીસનું રાત દિવસ બોર્ડર પર ચેકીંગ હાથ ધરાયું છે.બનાસકાંઠા એસપીની
સૂચના અનુસાર જિલ્લાની અમીરગઢ ગુંદરી ખોડા તેમજ નેનાવા બોર્ડર પર પોલીસે
પેટ્રોલિંગ સહિત સઘન ચેકીંગ હાથ ધર્યું હતું . રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી
આવતા વાહનો તેમજ લોકો પર પોલીસ બાજ નજર રાખી રહી છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો
બનાવી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.બ્રેથ એની લાઈઝર મશીન દ્વારા લોકોને ચેક
કરવામાં આવી રહ્યા છે અમીરગઢ પીએસઆઈ એમ કે ઝાલા એ જણાવ્યું હતું કે અમીરગઢ બોર્ડર
પર પોલીસ રાજસ્થાનથી આવતા વાહનોનું સઘન ચેકીંગ કરી રહી છે

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!