Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કોરોના ના કેસ વધતા ટેક્સ્ટાઇલ માર્કેટ વિસ્તારમાં ફરીથી ટેસ્ટિંગ ની કામગીરી શરૂ

On: December 30, 2021 10:16 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– બપોર સુધીમાં સુરતમાં કોરોનાના 35 નવા કેસ, માર્કેટ વિસ્તારમાં સંક્રમણ ફરી ન વધે તે માટે તકેદારી

પ્રતિનિધિ દ્વારા સુરત ગુરૂવાર

સુરતના ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં ફરીથી કોરોના નું સંક્રમણ વધે નહીં તે માટે મહાનગરપાલિકાએ ફ્લાય ઓવરબ્રિજ નીચે સેન્ટર શરૂ કરી દીધા છે. માર્કેટ વિસ્તારમાં આવતા લોકો શંકાસ્પદ લક્ષણો ધરાવે તેઓના ટેસ્ટિંગ થઈ રહ્યા છે.

સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે બપોર સુધીમાં સુરત શહેરમાં કોરોના નવા ૩૫ કેસ નોંધાયા છે. સુરત પાલિકાના અઠવા ઝોનમાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે. હાલમાં કેસ ની પેટર્ન પ્રમાણે સૌથી વધુ ભીડ હોય તેવા ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ફરીથી સંક્રમણ થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. જેના કારણે મહાનગરપાલિકાએ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ટેસ્ટિંગ સેન્ટર શરૂ કર્યા છે. માર્કેટ વિસ્તારમાં આવેલા ફ્લાયઓવર બ્રિજ નીચે તંબુ બનાવીને મહાનગરપાલિકાએ કોરોનાના ટેસ્ટિંગ સેન્ટર શરૂ કર્યા છે. આ વિસ્તારમાં આવતા મુલાકાતીઓને શરદી ખાંસી કે તાવના લક્ષણ હોય તેવો ના કવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!