જામજોધપુરના પરડવા ગામમાં જુગાર અંગે દરોડો, ચાર પત્તાપ્રેમીની ધરપકડ

On: December 15, 2021 10:24 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 15 ડિસેમ્બર 2021 શનિવાર

જામજોધપુર તાલુકાના પરડવા ગામની સીમમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી ચાર પત્તાપ્રેમીઓને પકડી પાડ્યા છે અને તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.

જામજોધપુરના પરડવા ગામમાંથી જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા દિલીપ મેરૂભાઈ કટારીયા, જેન્તીભાઈ માધાભાઈ ડાભી, હરદાસભાઈ નાગાભાઈ ગરેજા અને પોપટભાઈ એભાભાઈ ખુંટી નામના 72 વર્ષના વૃદ્ધની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!