સાબરકાંઠામાં સરપંચ પદ માટે 398 અને સભ્યના 1215 ઉમેદવારી પત્રો ભરાયા

On: December 4, 2021 1:26 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર તા. 3

સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની યોજાનાર ચુંટણીમાં ચુંટણી
ફોર્મ ભરવાની અંતિમ તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોનો
ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રવાહ વધી રહ્યો છે. ગત રોજ તા.૨૯ થી તા. ૦૨ સુધીમાં છેલ્લા
ચાર દિવસમાં સરપંચ પદ અને સભ્ય પદ માટે મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભરાયા છે ત્યારે
આજ રોજ ૩ તારીખે શુક્રવારે એક જ દિવસમાં સરપંચ પદ માટે ૩૯૮ અને સભ્ય પદ માટે ૧૨૧૫ મળી
એક જ દિવસમાં ૧૬૧૩ લોકોએ ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી છે.

 શનિવારે ફોર્મ
ભરવાનો અંતિમ દિવસ છે. ગઈ કાલે ગુરૃવાર હતો 

ગ્રામ પંચાયતોની ચુંટણી અંતર્ગત જિલ્લા ચુંટણી શાખા દ્વારા
તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે અને કયા તાલુકામાંથી કેટલી ગ્રામ પંચાયતની ચુંટણી
યોજાય છે તેને લક્ષમાં રાખીને મોટા ભાગની માહિતી એકત્ર કરી રાજયના ચુંટણી પંચને
મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણી
યોજવા જીલ્લાનું તંત્ર સજ્જ બન્યુ છે જયારે બીજી તરફ સ્થાનિક કક્ષાએ ચુંટણી લડતા
ઉમેદવારોએ પણ દિવસ તેમજ રાત્રી દરમ્યાન સભાઓ યોજી લોક સંપર્ક વધારવાના પ્રયત્નો
હાથ ધર્યા છે.  સાબરકાંઠા જિલ્લામાં
યોજાનાર ગ્રામ પંચાયતોની ચુંટણીના ઉમેદવારી ફોર્મ ભરવા માટે ૪ ડિસેમ્બર છેલ્લી
તારીખ છે ત્યારે શુક્રવારે જિલ્લાના ૭ તાલુકાઓ મળી સરપંચ પદ માટે ૩૯૮ અને વોર્ડના
સભ્ય પદ માટે ૧૨૧૫ ઉમેદવારી પત્રો ભરાયા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!