પ્રાંતિજ તાલુકામાં સરપંચ માટે 97, સભ્યના 188 ફોર્મ ભરાયા

On: December 4, 2021 12:01 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પ્રાંતિજ,તા. 3

પ્રાંતિજના ફતેપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ મહિલાએ પોતાના
સમર્થકો સાથે તાલુકા સેવા સદનમાં સરપંચ માટેની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ડીપોઝિટ
પેટે આપવામાં આવતી રકમ સિક્કામાં આવી હતી. જયારે તાલુકામાં અત્યાર સુધીમાં ૯૭ ફોર્મ
અને અને સભ્યો માટે ૧૮૮ ફોર્મ ભરાયા હતા.

તાલુકામાં આવેલી  ગ્રામપંચાયતોની
ચુંટણી માટે હાલ સરપંચ અને સભ્યોના ફોર્મ ભરવામા આવી રહ્યા છે ત્યારે પ્રાંતિજ તાલુકામાં
સરપંચ થવા માટે હાલતો સરપંચ ઉમેદવારોનો રાફડો ફાટયો છે અને તેની સાથે ટેકેદારો પણ ઉપસ્થિત
રહેતા તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયત ઉમેદવારો તથા ટેકેદારોના ટોળે ટોળા ઉમટી પડતા
હતા. પ્રાંતિજ તાલુકાના ફતેપુર ખાતે રહેતા ભગવતી બેન મુકેશભાઈ પંચાલ પોતાના સર્મથકો
સાથે આજે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે આવીને પોતે પોતાનંુ સરપંચ માટેનું ઉમેદવારી
ફોર્મ ભર્યુ હતું  તેઓએ પોતાની ડીપોઝીટ ભરવા
માટે લાવેલા પરચુરણ બે ના સિક્કાઓ ડીપોઝીટ પેટે આપી હતી પરચૂરણ જોઈ ને અધિકારીઓ પણ
ચોકી ઉઠયા હતા અને પરચુરણ ગણતા પરસેવો છુટી ગયો હતો.

જયારે તાલુકામાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભારે ધસારો જોવા મળી
રહ્યો છે આવતીકાલ શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ફોર્મ ભરવા દાવેદારો
ઉમટી પડયા છે. તાલુકમાં પોગલુંમાં સોથી વધુ ફોર્મ ભરાયા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!