Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરાઃ દરેક રેશનકાર્ડમાં આધારકાર્ડ સિડિંગ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ

On: December 2, 2021 6:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– દરેક રેશનકાર્ડ ધારકે પોતાના પરિવારના સભ્યોના નામ ચકાસી લીંક કરાવવા જરૂરી છે

વડોદરા તા.2

વડોદરા શહેર જિલ્લામાં દરેક રેશનકાર્ડમાં આધારકાર્ડ સિડિંગ કરવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવા આવી છે.

વડોદરા શહેર જિલ્લામાં દરેક રેશનકાર્ડ ધારકોને પોતાના કુટુંબના તમામ વ્યક્તિઓના નામ રેશનકાર્ડમાં છે કે કેમ તે તપાસી પરિવારના તમામ વ્યક્તિઓના આધારકાર્ડ, બેંકની વિગતો અને કાયમી મોબાઈલ નંબરની વિગતો આપના વિસ્તારની મામલતદાર/ઝોનલ કચેરીમાં તાત્કાલિક જમા કરાવી, લીંક કરાવે જેથી NFSA કાર્ડ ધારકોને તેમનો મળવા પાત્ર જથ્થો આધાર આધારિત ઓથેન્ટીકેશનથી મળી શકે અને

ભવિષ્યમાં કોઈ પણ સહાય મળવાની થાય તો પણ મળી શકે. રેશનકાર્ડમાં કોઈનું નામ ભૂલથી ચાલતું હોય તો પણ ખબર પડે, આપના નામે અન્ય કોઈ વ્યક્તિ લાભ ના લઈ જાય તે જાણવું જરૂરી છે. એક કાયમી મોબાઈલ નંબર આપના આધાર કાર્ડ – બેન્ક એકાઉન્ટ , પાન કાર્ડ અને રેશન કાર્ડ સાથે સિડિંગ કરાવો, બધે જ એક સમાન સ્પેલિંગ/જોડણી કરાવો તો એક સાથે લીંક કરીને સરકારના તમામ લાભ યોગ્ય રીતે મળી શકે.

વડોદરા શહેર સહિત જિલ્લાના તમામ ગામોમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!