Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સુરત: એક જ દિવસમાં શિયાળા-ઉનાળા અને ચોમાસાની મોસમનો અનુભવ

On: December 1, 2021 6:43 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

સુરત, તા. 01 ડિસેમ્બર 2021 બુધવાર 

લો પ્રેશરના કારણે શિયાળાની શરૂઆત સાથે જ વરસાદી ઝાપટાના કારણે લોકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે. એક જ દિવમસાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ ત્રણેય ઋતુનો અનુભવ સુરતીઓને થયો છે. ગઈકાલે રાતથી સુરતમાં વરસાદી ઝાંપટા પડવાનું શરૂ થતાં લોકોને કુતુહલ થયું હતું. સવારે પણ વરસાદ ચાલુ રહેતાં નોકરી ધંધા પર જતાં લોકોને મુશ્કેલી પડી હતી. સવારે શિયાળો અને ચોમાસાનો માહોલ બન્ને સાથે હોવાથી લોકોની મુંઝવણમાં વધારો થયો હતો.

સુરતમાં હજી માંડ શિયાળાની શરૂઆત થઈ છે પરંતુ બપોરે તાપ લાગી રહ્યો છે. આ બે ઋતુ સાથે થવાના કારણે સુરતમાં વાઈરલ ઈન્ફેક્શનના કેસમામં વધારો થયો છે. લોકો એક જ દિવસમાં બે ઋતુથી ટેવાઈ તે પહેલાં દરિયામાં થયેલા લો પ્રેશરના કારણે સુરત સહિત ગુજરાતમાં વરસાદી મોહાલ ઉભો થયો છે. 

સુરતમાં ગઈકાલે રાત્રે વરસાદના હળવા ઝાંપટા પડયા હતા પરંતુ વહેલી સવારે શહેરના અનેક વિસ્તારમાં ચોમાસા જેવા વરસાદના ઝાંપટા પડતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

શિયાળાના કારણે વહેલી સવારે નોકરી ધંધા માટે જતાં લોકો સ્વેટર કે કોટ જેવા ગરમ કપડાં પહેરીને જવા માટે તૈયારી કરતાં હતા પરંતુ વરસાદ પડતાં તેઓ કન્ફ્યુઝ થઈ ગયાં હતા. વરસાદ અને ઠંડી બન્ને સાથે હોવાથી કેટલાક લોકોએ ગરમ  કપડા પર રેઈન કોટ પહેર્યા હતા. 

ગઈકાલે બપોરે ગરમી લાગતી હતી અને ત્યાર બાદ વરસાદ અને ઠંડી બન્નેનો ચમકારો થતાં એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ થતાં સુરતીઓ બેચેન બની ગયા છે. એક જ દિવસમામં ત્રણ ઋતુ હોવાના કારણે સુરતીઓના આરોગ્ય પર માઠી અસર થાય તેવી ભીતી વ્યક્ત થઈ રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!