પાલિકાના પૂર્વ પ્રમુખના વોર્ડમાંથી યુવાનો કોંગ્રેસમાં જોડાયા

On: November 28, 2021 11:10 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચ: શહેરના વોર્ડ નંબર 7 ના 10 યુવાનો આજે કોંગ્રેસમાં જોડાયા હતાં. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યલય ખાતે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ વિક્કી સોખી, વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ, નગર સેવક સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતીમાં યુવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

કોંગ્રેસ પક્ષમાં સામેલ થયેલા યુવાનોએ જણાવ્યુ હતું કે, તેઓ કોંગ્રેસ પક્ષની વિચારધારાથી પ્રભાવીત થયા છે. કોંગ્રેસ પક્ષ દરેક સમાજના લોકોને સાથે લઈને ચાલે છે. જેથી કોંગ્રેસ પક્ષને વધુ મજબુત કરવા માટે પક્ષમાં જોડાવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, આ વોર્ડ પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાળાનો છે. છેલ્લા કેટલાક સમયથી રોડ, રસ્તા અને ગંદકીના કારણે આ વિસ્તારના લોકો પાલિકાના વહીવટથી નાખુશ હતાં.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!