Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડ જિલ્લા કાનૂની સેવા સંસ્થા (DLSA) ના ઉપક્રમે કાનૂની માર્ગદર્શન સેમિનારનું આયોજન થયું

On: January 18, 2026 2:31 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આજરોજ વલસાડ જિલ્લા કાનૂની સેવા સંસ્થા (DLSA) ના ઉપક્રમે કાનૂની માર્ગદર્શન સેમિનારનું આયોજન વલસાડ મોંઘાભાઈ હોલ ખાતે કરવામાં આવેલ હતું જેમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય હાઇકોર્ટના Honorable જસ્ટિસ શ્રી A.Y.Kogje sir ના અધ્યક્ષસ્થાને તથા Honorable મેમ્બર્સ સેક્રેટરી શ્રી H.M.Pawar sir, તથા Honorable P.D.J શ્રી Nipa Raval sir, તથા DLSA સેક્રેટરી શ્રી B.G.Popat sir,

તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભાર્ગવ પંડયા સાહેબ નાઓની ઉપસ્થિતિમાં (1) શાહ કે.એમ.લો કોલેજ (2) જે.પી.શ્રોફ આર્ટ્સ કોલેજ (3) એન. એચ. શાહ કોલેજ (4) બી.કે.એમ.સાયન્સ કોલેજ (5) દોલત ઉષા કોલેજ (6) નર્સિંગ કોલેજ મળી કોલેજના કુલ – 590 વિદ્યાર્થીઓ, પ્રોફેસર – 10 હાજર રહેલા અને તમામને Drug Awerness and Wellness Navigation for a Drug Free India Scheme 2025 (Dawn) અંગે ડ્રગ્સ અવેરનેસ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી પ્રેઝન્ટેશન, વિડીઓ‌ બતાવી ભારત સરકારના માનસ પોર્ટલ હેલ્પલાઈન નં.1933 તે સાથે તમામને નશામુક્તી અંગે શપથ લેવડાવવામાં આવેલ.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!