Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના અભિગમને લઈ લોકોને મળશે સારા રોડની સુવિધા 

On: July 12, 2025 12:21 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાસંદશ્રી ધવલભાઈ પટેલ દ્રારા વલસાડ જીલ્લા કલેકટર શ્રી ભવ્ય વર્માને તેમજ દિલ્હી ખાતે હાઈવે ઓથોરીટી ના ઉચ્ચ અધિકારીઓને સતત સંપર્ક કરી જીલ્લાના નાગરિકોની માર્ગ સુરક્ષા અને રસ્તાની સારી સગવડતાઓ માટે મહત્વનો નિર્ણય જાહેર કરાવવામા આવ્યો.

વલસાડ જિલ્લા માંથી પસાર થતા નેશનલ હાઇવે નં. 48, 848,56 ઉપર પડેલ ખાડા ને કારણે થતા અકસ્માતો તથા મુસાફરો ને પડતી હાલાકી માટે રોડ મરામત કરવા માટે જવાબદાર કોન્ટ્રાકટર જો રોડ યોગ્ય રીતે સમયમર્યાદા મા રીપેર નહિ કરે તો અને તેને કારણે અકસ્માત થી માનવ મૃત્યુ થશે તો ભારતીય ન્યાય સંહિતા ની કલમ – ૧૦૬ મુજબ ગુનાહિત બેદરકારી ના કારણે માનવ મૃત્યુ ની ફરીયાદ અને જાહેર જનતા ને મુસાફરી માં અડચણ બદલ ભારતીય ન્યાય સંહિતા ની કલમ -૨૨૩ મુજબ ફરીયાદ  દાખલ કરવા પોલીસ ને અધિકૃત કરતો હુકમ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ની કલમ – ૧૬૩ થી મળેલ સત્તા ની રૂઈએ બહાર પાડ્યો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!