આર.કે.દેસાઈ કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ, વાપી અંતર્ગત એફ. વાય બી કોમ સેમ 1( ગુજરાતી માધ્યમ) નું  યુનિવર્સિટી પરીક્ષાનું પરિણામ 

On: February 10, 2025 9:48 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આર.કે.દેસાઈ કોલેજ ઓફ  કોમર્સ અને મેનેજમેન્ટ, વાપી અંતર્ગત એફ. વાય. બી. કોમ સેમ 1 ના વિદ્યાર્થીઓએ  2024-25માં  VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં જાહેર થયેલ પરિણામમાં  સૌથી વધુ  ગુણ  પ્રાપ્ત કરી  કોલેજનું ગૌરવ વધાર્યું છે.

પ્રથમ ક્રમે આવનાર પટેલ કૃતિકા દિલીપભાઈ (7.82 SGPA),

દ્વિતીય ક્રમે માહ્યાવંશી દિયા હરેશભાઈ (7. 73 SGPA)

અને ત્રીજા ક્રમે ઠાકોર રશ્મિ ગોપાલભાઈ (7.64 SGPA) એ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફળતામાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગના પ્રોફેસર્સ નું મહત્વનું યોગદાન રહ્યું છે.આ  જ્વલંત સિદ્ધિ મેળવવા બદલ  બી. કોમ ગુજરાતી વિભાગના હેડ ચિત્રા શેઠ દેસાઈ તથા કોલેજ ના ઇન્ચાર્જ આચાર્ય ડો. શીતલ ગાંધીની મહત્વની ભૂમિકા રહી છે. સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તેમજ સંસ્થાના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડૉ.મિત્તલ શાહ તેમજ સર્વ પ્રાધ્યાપકોએ આનંદ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતાં.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!