નાશીક જીલ્લાના પેંઠ પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુન્હામા છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ટોકરપાડા ખાતેથીઝડપી પાડતી કપરાડા પોલીસ

On: April 13, 2024 2:46 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની યોજાનાર હોય જે
અન્વયે વલસાડ જિલ્લા તથા બહારના રાજ્યના મિલ્કત સંબંધી ગુનાઓમા
નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓ અત્રેના વિસ્તારમા રહેતા હોય તેઓને પકડવા
સારૂં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી
વાપી વિભાગ વાપી નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને
આજરોજ અમો તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે પેંઠ પોલીસ સ્ટેશન
ગુ.ર.નં. ૫૯/૨૦૧૧ ઇ.પી.કો. કલમ ૧૪૩,૧૪૭,૧૪૯,૩૩૬,૩૩૭,૫૦૬ મુજબના ગુન્હાના
છેલ્લા ૧૪ વર્ષથી કપરાડા તાલુકાના ટોકરપાડા ગામના નાશતા ફરતા આરોપીઓ (૧) લક્ષ્મણભાઇ ગોપાળભાઇ લોહાર જાતે.વારલી ઉ.વ.૩૯ (ર) કિશનભાઇ
શંકરભાઇ લોહાર (જાદવ) જાતે.વારલી ઉ.વ.૩૫ (3) તુકારામ શકારામ વળવી
જાતે.વારલી ઉ.વ.૪૦ (૪) નવસુભાઇ હરીભાઇ લોહાર જાતે.વારલી ઉ.વ. ૩૫
તમામ રહે. ટોકરપાડા ગામ, ચીખલી ખોર ફળીયા તા.કપરાડા જી.વલસાડ
નાઓને ઝડપી પાડી તેઓના વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ
કાયદેસરની કાર્યવાહી કરી તમામ આરોપીઓને પેંઠ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપેલ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!