હવે નહીં પૂછતાં કે આ વખતે કોને ટીકીટ આપશે ભાજપ વલસાડ માં…આ રહ્યા નામ..

On: February 21, 2024 2:51 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વૈકુંઠ નાનું ને ભગતડા ઝાઝા..

વલસાડ જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી માટે સાંસદ ની ટીકીટ માટે દરેક માં મુખે એકજ પ્રશ્ન કે  ભાજપ ટીકીટ કોને આપશે પરંતુ ટીકીટ આપનારા પણ વલસાડ જિલ્લામાં મુંઝવણ માં મુકાય એવી સ્થિતિ છે વલસાડ જિલ્લામાં જે નામો ચર્ચા માં છે એવા 16 જેટલા નામો ની ચર્ચા ઓ ઉઠી છે 

  • ડો. કે.સી.પટેલ (રિપીટ ની શકયતા)
  • ઉષાબેન પટેલ (માજી દંડક)
  • પ્રવીણ પટેલ (મહામંત્રી)
  • મહેન્દ્ર ચૌધરી (મહામંત્રી)
  • મીનાબેન ચૌધરી (માજી તાલુકા પંચાયત પ્રમુખ)
  • ગણેશ બિરારી (ચૂંટણી સંયોજક)
  • પિયુષ પટેલ (માજી મામલતદાર)
  • ડો.લોચન પટેલ
  • ડો.હેમંત પટેલ
  • ગજેન્દ્ર પટેલ (વાપી)
  • અરવિંદભાઈ પટેલ (ધારાસભ્ય ધરમપુર)
  • જીતુભાઇ ચૌધરી (ધારાસભ્ય કપરાડા)
  • ધનેશ ચૌધરી (મહામંત્રી ધરમપુર તાલુકા)
  • યોગેશ પટેલ ઉર્ફે યોગી (બિનવાડા)
  • પ્રીતમ રાઉત (વારોલી)

આમ કુલ 16 જેટલા નામો માત્ર ભાજપ માં હાલ ઉમેદવાર તરીકે ચર્ચા માં ચાલી રહ્યા છે જોકે ભાજપ ક્યારે કોનું નામ જાહેર કરી દે એ નક્કી નથી પરંતુ ઉપરોકત દરેક નામો વાળા લોકો પોતે સંપૂર્ણ તૈયારી સાથે મેદાન માં ઉતરવા માટે તત્પર છે જોકે ઉપરોક્ત નામો માંથી માત્ર એક જ નામ ઉપર નક્કી થશે ત્યારે અન્ય 15 લોકોના સ્વપ્નો તૂટેશે એ વાત નક્કી છે અને મનોમન મનદુઃખ પણ થાય શકે છે ત્યારે હવે ભાજપ જે છેલ્લે ટાઈમે કોથળા માંથી બિલાડુ કાઢે એમ કોઈ પણ નામ ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે પરંતુ હાલ તો ઉપરોક્ત નામો ભારે ચર્ચા છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!