Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સયાજીપુરા વ્હાઇટ વુડાના મકાનમાંથી દારૃ અને બિયર કબજે

On: March 24, 2022 9:08 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા,સયાજીપુરા ટાઉનશિપ પાસે વ્હાઇટ વુડાના મકાનમાં વિદેશી દારૃનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા હોવાની માહિતીના આધારે પોલીસે રેડ પાડીને ૬૧ હજાર ઉપરાંતનો દારૃ અને બિયરનો જથ્થો કબજે કર્યો છે.જ્યારે બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

બાપોદ પોલીસનો સ્ટાફ ગઇકાલે પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન  સયાજી ટાઉનશિપ રોડ અવધ ડૂપ્લેક્સ પાસે આવતા પી.આઇ.યુ.જે.જોશીને માહિતી મળી હતી કે, વ્હાઇટ વુડાના બ્લોકમાં એક મકાન લાંબા સમયથી બંધ હાલતમાં છે.આ મકાનમાં અજય અમરાભાઇ દેસાઇ અને રાહુલ ઉર્ફે દાંતરો (બંને રહે.વ્હાઇટ વુડાના મકાનમાં) વિદેશી દારૃનો જથ્થો સંતાડીને વેચાણ કરે છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને  રેડ  કરતા રસોડાની સામેના રૃમમાંથી વિદેશી દારૃની ૪૦૭ બોટલ કિંમત  રૃપિયા ૫૯ હજાર અને બિયરના ૨૩ ટીન કિંમત રૃપિયા ૨,૭૬૦ ના મળી આવ્યા હતા.પરંતુ,આરોપી મળી આવ્યા નથી.પોલીસે બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!