Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અમદાવાદ: હેબતપુરમાં વૃધ્ધ માતાને પુત્રએ પત્ની સાથે મળી મારમાર્યા: વૃદ્ધાના અન્ય પુત્રોને રેપ કેસની ધમકી

On: March 24, 2022 6:48 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.24 માર્ચ 2022,ગુરૂવાર

હેબતપુરમાં રહેતી 75 વર્ષીય વૃદ્ધાને પુત્રએ પત્ની સાથે મળીને મારમાર્યા અને જાનથી મારવાની ધમકી આપી હતી. માતાના મુદ્દે સમજાવવા આવેલા અન્ય પુત્રોને ભાભીએ અપશબ્દો બોલી રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. સોલા પોલીસે બનાવ અંગે બુધવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

હેબતપુર વિસ્તારમાં રહેતા વિજયાબહેનને ત્રણ પુત્ર અને પુત્રી છે. ચારે સંતાનોના લગ્ન બાદ વિજયાબહેન તેમના નાના પુત્ર વિજય સાથે રહેતા હતા. છેલ્લા 17 વર્ષથી અલગ રહેતો રિતેશ અને તેની પત્ની ચાર મહિનાથી વિજયાબહેનના મકાનમાં રહેવા આવી ગયા હતા. સાત દિવસ અગાઉ વિજયાબહેન સાથે રિતેશની પત્નીએ તકરાર કરી તેમજ અપશબ્દો બોલી હતી. આ અંગે વિજયબહેને પુત્ર રિતેશને વાત કરતા તે ઉશ્કેરાયો હતો. રિતેશે તેની પત્ની સાથે મળી માતાને અપશબ્દો બોલી મારમાર્યા તેમ ઘરમાંથી કાઢી મુકવાની અને જાનથી મારવાની ધમકી આપી હતી.

વિજયાબહેને આ અંગે તેમના અન્ય બે પુત્રોને વાત કરતા તેઓ ભાઈ રિતેશ અને ભાભીને સમજાવવા માટે ગયા હતા. જોકે ભાભીએ બન્ને ભાઈઓને અપશબ્દો બોલી ઝઘડો કરી રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. આથી વિજયાબહેને પુત્ર રિતેશ અને તેની પત્ની વિરૂધ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. (ઘટનામાં આવતા પાત્રોના નામ બદલ્યા છે)

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!