આનંદનગરમાં જાહેરમાં છેડતી: યુવકે યુવતીને શારીરિક અડપલા કરી માર માર્યો

On: March 12, 2022 12:17 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, તા. 12 માર્ચ 2022 શનિવાર

શહેરના આનંદનગરમાં જાહેરમાં છેડતીનો બનાવ બન્યો હોવાનુ પ્રકાશમાં આવ્યુ છે. 

મળતી માહિતી અનુસાર આનંદનગર વિસ્તારમાં રહેતી યુવતી તેની બહેનપણી સાથે દાબેલી લેવા જતી હતી ત્યારે તેના ઘરની સામે રહેતા રમેશ મીણાએ તેને રોકીને તુ ક્યાં જાય છે તેમ જણાવી અચાનક યુવતીનો હાથ પકડી, શારીરિક અડપલા કરી, છાતીના ભાગે અડી માર માર્યો હતો. જોકે ત્યારબાદ યુવતીનો પિતરાઈ ભાઈ રમેશને આ બાબતે ઠપકો આપવા ગયો તો તેની સાથે પણ યુવકે બિભત્સ બોલાચાલી કરી જોઈ લઈશ તેવી ધમકીઓ આપી હતી. ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!