Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મોજશોખ પૂરા કરવા માટે સગીર વયના ત્રણ જણા ચોરીના રવાડે

On: March 2, 2022 12:12 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, તા. 02 માર્ચ, 2022, બુધવાર 

અમદાવાદ શહેર કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નરે આપેલી સૂચના પ્રમાણે ઝોન-7ના કાર્યક્ષેત્ર વિસ્તારમાં મિલકત સબંધી તથા ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપવા આવી હતી જે મુજબ પેટ્રોલિંગ દરમિયાન જી.બી શાહ કોલેજ પાસે પો.કો. વિજયસિંહ હનુભા અને પો.કો.જીતેન્દ્રસિંહ દશરથસિંહે બાતમીના આધારે જીવરાજ મહેતા હોસ્પિટલ ચાર રસ્તા આગળથી કાયદાના સંઘર્ષમાં આવેલ 3 બાળ કિશોરો પાસેથી એક કાળા કલરનું હોન્ડા એક્ટિવા જેનો RTO નંબર GJ-01-NA-2654 મળી આવ્યું હતું.

આ અગાઉ પણ આ બાળ કિશોરોએ ચોરી કરી માણેકબાગ ચાર રસ્તા પાસે આવેલ વાલ્કેશર સોસાયટી નિયોજન નગર સોસાયટીના એક જૂના બંધ હાલતમાં પડેલ બંગલામાં  3 એક્ટિવા રાખી હતી. આમ, અમદાવાદ શહેરના સેટેલાઈટ, પાલડી તથા વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ કુલ 4 એક્ટિવા સાથે ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોને પકડી સી.આર.પી.સી 102 મુજબ પંચનામાં કબ્જે કરી બાળ કિશોરો વિરુદ્ધ 41(1) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!