Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ચૂંટણી નજીક આવતા રાજકોટ જિલ્લા પંચાયતમાં કામની ઉતાવળ થઈ

On: March 2, 2022 9:44 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


રાજકોટ, તા. 02
માર્ચ, 2022, બુધવાર

 અત્યાસુધીમાં
અનેક વિકાસ અને લોકઉપયોગી કર્યો પડતર પડ્યા રહ્યા પછી હવે વિધાનસભાની ચૂંટણી નજીક
આવી રહી છે એટલે રાજકોટ જિલ્લા પંચાયતમાં કામગીરી કરવાની ઉતાવળ શરૂ થઈ છે. આજે
એજન્સીઓને કડક સૂચનાઓ મહાપાલિકા પછી જિલ્લા પંચાયતમાં આવી સુચના આપવામાં આવી હતી.

રાજકોટ જીલ્લા
પંચાયત ખાતે પ્રમુખ ભૂપતભાઈ બોદરની અધ્યક્ષસ્થાને ડો. શ્યામા પ્રસાદ મુખર્જી
રૂર્બન અતર્ગત જીલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન મુજબ મીટીગ યોજાયેલ જેમાં આ
કલસ્ટરને લગતા તમામ અધિકારી અને એજન્સીઓના વ્યક્તિઓ હાજર રહેલ જેમને પ્રમુખે  અને જીલ્લા વિકાસ અધિકારીએ કડક શબ્દોમાં સુચના
આપેલ અને તાકીદે ઘટતા કામો પૂર્ણ કરવાની સુચના આપી હતી. તેમજ બાકી રહેતી 15 કરોડની
રકમના તત્કાલ આયોજન કરવા તલાટીમંત્રીશ્રીને સુચના આપી હતી. તેમજ તમામ સરપંચો સાથે
ચર્ચા કરી આવતા દિવસોમાં ડો. શ્યામા પ્રસાદ મુખર્જી આટકોટ કલસ્ટરમાં આવતા 5 (પાંચ)
આટકોટ
, વીરનગર, જંગવડ, પાંચવડા, ખારચિયા ગામોને
પુરતી સવલત અને રોજગારી મળી રહે એવી આજરોજ મીટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!