સટોડિયાઓને સરહદ નડતી નથી, પાકિસ્તાન પ્રીમિયર લીગ પર સટ્ટો રમતાં પકડાયો

On: February 18, 2022 9:27 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 18 ફેબ્રુઆરી

ક્રિકેટનો સટ્ટો રમતા સટોડિયાઓને કોઈ સરહદ નડતી નથી. જેનો પુરાવા રૂપે પાકિસ્તાનની મેચ ઉપર સટ્ટો રમનાર સટોડીયો વડોદરામાંથી ઝડપાયો છે.

આરસી દત્ત રોડ વિસ્તારના બોમ્બે શોપિંગ સેન્ટર નજીક ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમાઈ રહ્યો હોવાની વિગતો માટે પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસે નરેશ ઉર્ફે હેપ્પી અશોકભાઈ લખીયાણી રહે સાઈનાથ એપાર્ટમેન્ટ, જુના આરટીઓ પાછળ, વારસીયા ને ઝડપી પાડી મોબાઈલ તપાસતા તેમાં પાકિસ્તાન પ્રીમિયર લીગ ઉપર સટ્ટો રમાડવામાં આવતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે મોબાઈલ ના  મેસેજો ની 30 પ્રિન્ટ કઢાવી હતી અને મોબાઈલ કબ્જે લીધો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!