વડોદરામાં દારૂના અડ્ડા ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છતાં અનેક જગ્યાએ છૂટથી ચાલતી દારૂની હાટડીઓ

On: February 17, 2022 8:35 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 17

બાપોદ રોડ પર વૃંદાવન ચાર રસ્તા નજીક આવેલી ગર્લ્સ હોસ્ટેલની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં દારૂ નો જથ્થો લઇ કાર આવી હોવાની વિગતો મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોડી રાત્રે પહોંચી ગઈ હતી.

પોલીસે હરિઓમ નગર સોસાયટી પાસેના ગ્રાઉન્ડમાં થી એક બિનવારસી કાર તપાસતા અંદરથી રૂ. અડધો લાખની કિંમતના દારૂ ના 480 નંગ પાઉચ મળી આવ્યા હતા.

પોલીસે કાર અને દારૂનો જથ્થો કબજે કરી કાર નંબરને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!