Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સાબરમતી-ભગત કી કોઠીની બે ટ્રેનોને જોધપુર સુધી લંબાવાઇ

On: February 6, 2022 12:36 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.05 ફેબ્રુઆરી 2022, શનિવાર

સાબરમતી-ભગત કી કોઠી  વચ્ચે દોડતી બે એક્સપ્રેસ ટ્રેનને જોધપુર સુધી લંબાવવામાં આવી છે. જેને લઇને મુસાફરોને મોટી રાહત મળી છે.

ટ્રેન નં. ૧૪૮૨૦  તા.૭ ફેબુ્રઆરીથી સાબરમતી-જોધપુર એક્સપ્રેસ તરીકે ઓળખાશે. સાબમરતીથી રોજ ૭.૪૫ કલાકે ઉપડીને ૧૫.૫૦ કલાકે જોધપુર પહોંચશે. જોધપુરથી  ટ્રેન નં. ૧૪૮૧૯ દરરોજ ૧૧ઃ૧૫ કલાકે ઉપડીને ૨૦.૫ કલાકે સાબરમતી પહોંચશે. 

સાબરમતી-ભગત કી કોઠી વચ્ચે દોડતી બીજી સુપરફાસ્ટ ટ્રેન નં. ૧૪૮૦૪ તા.૬ ફેબુ્રઆરીથી સાબરમતી-જોધપુર સુપરફાસ્ટ તરીખે ઓળખાશે. આ ટ્રેન સાબરમતીથી રોજ ૨૧.૫૦ કલાકે ઉપડીને ૬.૦૫ કલાકે જોધપુર પહોંચશે.

પરતમાં તા.૭ ફેબુ્રઆરીએ ટ્રેન નં. ૧૪૮૦૩ જોધપુરથી રોજ ૨૧.૨૦ કલાકે ઉપડીને ૫ઃ૩૦ કલાકે સાબરમતી પહોંચશે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!