વડોદરાના ધનોરા વિસ્તારમાં બે પક્ષો વચ્ચે સામસામે હુમલો થતાં ચાર ઘાયલ

On: January 20, 2022 8:34 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 20

વડોદરાના ધનોરા વિસ્તારમાં નજીવી બાબતે થયેલી તકરારમાં સામસામે હુમલો થતાં પતિ-પત્ની સહિત ચાર જણાને ઈજા પહોંચી છે. પોલીસે બંને પક્ષે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

રીક્ષા ચાલક કિરણ મકવાણાએ પોલીસને કહ્યું છે કે ગઇ સાંજે હું મારી પત્નીને નહીં રિક્ષામાં આવતો હતો તે દરમિયાન રમેશ ગોહિલ અને અવતાર બારોટે રીક્ષા  રોકી બે દિવસ પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખી મને અને મારી પત્નીને લાકડીના ફટકા માર્યા હતા. આ દરમિયાન મારો ભાઈ નરેશ આવી જતા તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

સામે પક્ષે અવતાર બારોટે પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે, હું દુકાન પર હાજર હતો ત્યારે કિરણ ઉર્ફે સતીશ મકવાણા તેની પત્ની જ્યોતિકા અને તેનો ભાઈ નરેશ પ્લાસ્ટિકના ગ્લાસ લેવા માટે આવ્યા હતા. પરંતુ ગ્લાસ ખલાસ થઈ ગયા હોવાથી તેઓ ઉશ્કેરાઈ ગયા હતા ને મને લાકડી તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!