Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

મેઘરજમાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઇનો લાગી

On: January 1, 2022 6:37 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મેઘરજ તા.31

મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી યુરીયા ખાતરની અછત ઉભી
થવાના કારણે ખેડુતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે રવી સીઝનના ટાણે

ખેડુતો ખેતી કામ પડતા મુકીને યુરીયા ખાતર લેવા સવારથી
લાઇનમાં કલાકો સુધી ઉભા રહેવુ પડતુ હોય છે અત્યારે રવી પાકમાં યુરીયા ખાતરની સૌથી
વધુ જરૂર હોય છે ત્યારે તાલુકા મથકે ખાતરનો પુરતો જથ્થો નહીં હોવાથી ખેડૂતોને
રઝળપાટ કરવાની નોબત આવી છે.

મેઘરજ તાલુકામાં ચોમાસુ વરસાદ સામાન્ય હોવાથી ખેડુતોને
ચોમાસુ પાકમાં નુકસાન ગયુ હતું રવી સીઝનમાં સારો મોલ મળવાની અપેક્ષા સાથે
તાલુકામાં ખેડુતોએ મોંઘા ભાવના ખાતર બિયારણો લાવી તાલુકામાં કુલ.૧૪.૦૦૦ હેક્ટર
જમીનમાં ઘઉં
, મકાઇ, રાયડા,ે ચણા,
બટાકા સહિતના પાકોનંુ વાવેતર કર્યુ હતુ વાવેતરનંુ ઉત્પાદન વધારવા
માટે અત્યારે યુરીયા ખાતરની જરૂરીયાત ઉભી થઇ છે પરંતુ મેઘરજ તાલુકા મથકે કેટલાક
દિવસોથી પુરતો ખાતરનો જથ્થો ઉપલબ્ધ નહીં હોવાથી રોજ તાલુકા મથકે ખાતર ડેપો આગળ
ખેડુતો ખાતર મેળવવા વહેલી સવારથી લાઇનો લાગે છે અને ખાતર મેળવવા મેઘરજ ખાતર
ડેપો  ખાતે ખેડુતોને લાઇનમાં કલાકો સુધી ઉભા
રહેવુ પડેછે ત્યારે એક થેલી જેટલંુ ખાતર 
મળે છે. જેથી પુરતો ખાતરનો જથ્થો ફાળવવાની ખેડૂતોએ માંગણી કરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!