સુરત: એક જ સોસાયટીના પાંચ લોકો પોઝિટિવ આવતા પાલિકાએ સોસાયટીને કલસ્ટર જાહેર કરી

On: December 6, 2021 9:21 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

સુરત, તા. 06 ડિસેમ્બર 2021 સોમવાર

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક સ્કુલની શિક્ષિકા નો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો છે. રાંદેર ઝોનમાં રહેતા અને લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા શિક્ષિકા નો પરિવાર પોઝિટિવ આવતા પાલિકાએ આખી સોસાયટીને કલસ્ટર જાહેર કરી છે. એક જ પરિવારના સભ્યો પોઝિટિવ આવતા પાલિકાતંત્ર નું ટેન્શન વધી ગયું છે.

સુરત મહાનગરપાલિકાના ઝોનમાં આવેલા અડાજન ના લીલા રો હાઉસમાં રહેતા અને હું દરવાજા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા એક શિક્ષિકા નો આખો પરિવાર ને કોરોના પોઝિટિવ થયો છે. એક જ પરિવારના પાંચ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પાલિકા તંત્ર ચોંકી ઉઠયું છે. પાલિકા તંત્રે શિક્ષિકા જ્યાં રહે છે તે સાઇલીલા રોહાઉસ ને કલસ્ટર જાહેર કરી છે. જ્યારે તેઓ જા શિક્ષણ આપે છે તે સ્કૂલ માં પણ શિક્ષણ સમિતિએ તકેદારીના પગલાં પડ્યા છે.

સ્કુલની શિક્ષિકા નો આખો પરિવાર પોઝિટિવ આવતા જાહેર જગ્યા પર હવે કોરોના નિયમનું ચુસ્ત પાલન થાય તે માટે પાલિકા તંત્રે કવાયત હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!