Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સાબરકાંઠા જિલ્લામાં સરપંચ પદ માટે 70 અને સભ્યના 85 ફોર્મ ભરાયા

On: December 2, 2021 3:48 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર તા. 1

સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચુંટણીના હવે ગણતરીના દિવસો
બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારી પત્રો ભરવાના બીજા દિવસે બુધવારે જિલ્લામાં સરપંચના
૭૦ અને વોર્ડના સભ્યોના ૮૫ ઉમેદવારી પત્રો ભરાયા છે. અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં
સરપંચ અને સભ્યોના મળી કુલ ૨૦૬ ઉમેદવારી પત્રો ભરાઈ ચુક્યા છે. જો કે ઉમેદવારી પત્રો
ભરવાની છેલ્લી તા. ૪ ડિસેમ્બર છે.

સાબરકાંઠા જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચુંટણીનું જાહેરનામુ
પ્રસિધ્ધ થયા બાદ ઉમેદવારી પત્રો ભરવાના પ્રથમ તબક્કામાં ચુંટણી લડવા ઈચ્છુક મુરતીયાઓ
સરપંચ અને સભ્ય પદ માટે  ઉત્સાહ સાથે ઉમેદવારી
નોંધાવા થનગની રહ્યા છે ત્યારે બુધવારના રોજ સરપંચના ૭૦ અને વોર્ડના સભ્યોના ૮૫ મળી
કુલ ૧૫૫ ઉમેદવારી પત્રો ભરાઈ

ચુક્યા છે. 
સાબરકાંઠા જિલ્લાના  હિંમતનગર
વડાલી સહિતના અન્ય સ્થળે
ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરવા માટે તાલુકા કક્ષાએ આવેલી કચેરીઓમાં પોતાના
સમર્થકોે સાથે આવીને ઉમેદવારી પત્રો ભરી દિાા છે જો કે બીજા દિવસે પણ પોશીના
તાલુકામાં સરપંચ અથવા તો સભ્ય પદ માટે એક પણ ઉમેદવારી પત્ર ભરાયુ ન હોવાનું જીલ્લા
ચુંટણી શાખાના સુત્રો દ્વારા જણાવવામાં આવ્યુ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!