Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ગડાદર હાઈવે પર રાત્રે ટ્રેલર ખોટકાતાં વાહનોની લાઇનો લાગી

On: October 31, 2021 3:02 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર,
તા.30

હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર ગડાદર પાસે બ્રીજ નજીક રાત્રે
ટ્રેલર ખોટકાઈ પડતાં ટ્રાફિક અવરોધાયો હતો. વાહનોની કતારો લાગતાં અરવલ્લી જિલ્લા હાઈવે
ટ્રાફિક  પોલીસની ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી
અને વાહનોની કતારો લાગતાં ટ્રાફિકને ડાયવર્ટ કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવામાં
આવ્યો હતો.

 એક તરફ હાઈવેનું સિક્સલેનમાં
નવીનિનકરણ થઈ રહ્યું છે અને આડેધડ ડાયવર્ઝનથી વાહનો રસ્તામાં જ ખોટકાઈ પડતાં હોવાથી
વાહન ચાલકો પરેશાન બન્યા છે.  નેશનલ હાઈવેને
સિક્સલેનમાં ફેરવવા માટેની મંથરગતિએ ચાલતી કામગીરીના કારણે હિંમતનગરથી શામળાજી સુધીના
હાઈવે માર્ગ ઉપર ટ્રાફીકજામની સમસ્યા કાયમી બની છે. તેમાંય વાહનો ખોટકાઈ પડવાની ઘટનાઓના
કારણે હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગતી હોય છે. ગત રાત્રે ગડાદર હાઈવે પાસે બ્રીજનું
કામકાજ ચાલી રહ્યું છે ત્યાં રોડ વચ્ચે જ તોતિંગ ટ્રેલરના પાટા તૂટી જતાં ખોટકાઈ પડયું
છે.  અન્ય વાહનો પસાર થઈ શકે તેવી સ્થિતિ ન
હોવાના કારણે કલાકો સુધી વાહન વ્યવહાર અવરોધાયો હતો. જેમાં લાંબે સુધી ટ્રાફિકજામની
સ્થિતિ ઉભી થાય તેવું જણાતાં જિલ્લા હાઈવે ટ્રાફીક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી જેમાં
હિંમતનગર થી શામળાજી તરફ જતા વાહનોને રાજેન્દ્રનગર ચોકડીથી ડાયવર્ટ કરવામાં આવ્યાં
હતાં જ્યારે પરોઢ બાદ મીકેનીક બોલાવી ખોટકાયેલા ટ્રેલરને દૂર હટાવાતાં ટ્રાફીક વ્યવહાર
પૂર્વવત થયો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!