Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ભુજમાં જયુબિલી સર્કલ પાસે પોલીસ પરિવારો દ્વારા સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ

On: October 29, 2021 2:23 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,ગુરૃવાર

ગુજરાતમાં પોલીસને ફરજ પ્રમાણે યોગ્ય પગાર ધોરણ ગ્રેડ પે મામલે ચાલી રહેલા આંદોલનના ભાગરૃપે આજે પણ કચ્છમાં દેખાવો યોજાયા હતા. જેમાં, ભુજમાં જયુબીલી સર્કલ પાસે પોલીસ પરિવારો દ્વારા પોલીસ જિંદાબાદના નારા સાથે ચક્કાજામ કરાયો હતો. આદિપુર અને દયાપર ખાતે પણ આવેદનપત્ર પાઠવાયુ હતુ.

આદિપુરમાં પોલીસ લાઈનના ૫૦ પરિવારો દ્વારા એસ.પી.ને રજૂઆત, દયાપર ખાતે આપ પાર્ટી  દ્વારા આવેદનપત્રઔપાઠવાયુ, રાપરમાં કરણી સેના દ્વારા રજૂઆત ઃ ગત રોજ જિલ્લા માથક ભુજ ઉપરાંત વિવિાધ પોલીસ માથકોમાં કર્મચારીઓ દ્વારા હાથમાં પ્લે કાર્ડ લઈને શિસ્તબધૃધ રજુઆત કરાઈ હતી. આ લડતમાં પોલીસ કર્મચારીઓના પરિવારજનો પણ આગળ આવ્યા છે જેના ભાગરૃપે આજે ભુજમાં સાંજે સુત્રોચ્ચાર સાથે જયુબિલી સર્કલ પાસે દેખાવો કરાયા હતા. છેવાડાના લખપત તાલુકાના દયાપર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવીને રજુઆત કરાઈ હતી. જયારે પૂર્વ કચ્છના આદિપર પોલીસ પરિવારો દ્વારા પણ આવેદનપત્ર પાઠવીને ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. આદિપુરમાં પોલીસ લાઈનના ૫૦ જેટલા પરિવારના બાળકો મહિલાઓ સહિતનાઓએ જાહેર માર્ગ પર વિવિાધ માંગો સાથે સુત્રોચ્ચાર કરી એસપી કચેરીએ પહોંચ્યા હતા. બીજીતરફ, આજે રાજપુત કરણી સેના કચ્છ  જિલ્લા પ્રમુખ વિરભદ્રસિંહ જાડેજાની આગેવાનીમાં કચ્છના તમામ તાલુકા માથકોએ મામલતદાર ઉપરાંત જિલ્લા કલેક્ટર સમક્ષ પોલીસને ગ્રેડ પે આપવા મામલે રજુઆત કરાઈ હતી.  રાપરના રાજપુત કરણી સેના દ્વારા પોલીસ માટે અવાજ ઉઠાવાયો હતો. આજે રાપર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયુ હતુ. પ્રમુખ અરવિંદસિંહ જાડેજા સહિતનાઓ  જોડાયા હતા. આજે પોલીસ અિધક્ષક પશ્ચિમ વિભાગની કચેરીએ રાષ્ટ્રીય દલિત અિધકાર મંચ-કચ્છ જિલ્લા દ્વારા હાલ ગુજરાત રાજ્ય ભરમાં ચાલી રહેલા પોલીસ મહા આંદોલનને સમાર્થન આપતાં  પોલીસ અિધક્ષક સૌરભ સીંગને રજુઆત કરાઈ હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!