વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ તરીકે પ્રભાકર યાદવ ની નિમણૂક

On: January 27, 2026 7:39 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
પ્રભાકર યાદવ

ભારતીય જનતા પાટીદાર આ વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દાઓ માટે નવા હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે આજે બપોર બાદ આ તમામ નામોની જાહેરાત કરાય છે ત્યારે યુવા મોરચાના વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે ધરમપુરના પ્રભાકર યાદવની નિમણૂક કરવામાં આવી છે

કેવિન પટેલ

તો સાથે સાથે વલસાડ તાલુકાના મહામંત્રી તરીકે કેવિન પટેલ, અને પારડી તાલુકાના મહામંત્રી તરીકે મયંક પટેલ નું નામ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને યુવા કાર્યકર્તાઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે અનેક લોકોએ નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવા માટે ટેલિફોનિક સંદેશાઓ તેમજ રૂબરૂ મળીને તેમને શુભેચ્છાઓ પાઠવી છે

મયંક પટેલ

આગામી દિવસમાં આવનારી ચૂંટણીઓમાં યુવા મોરચા જોરસોર થી ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસારણને ઉતરશે તેવું ઉત્સાહ જોઈને જણાઈ રહ્યું છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ગુજરાતના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈની વિયેતનામ ની બેઠક વ્યાપાર-રોકાણ સંબંધો, સેમિકન્ડક્ટર, ફાઇનાન્સ અને વિબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંગે મહત્વ ની રહી 

સંગઠન માં ઉચ્ચહોદ્દા ઉપર રેહનારા હવે સરપંચની ચૂંટણી લડવાના સ્વપ્ન સેવી રહ્યા છે 

જનજાતીય ગૌરવ પરિવહન અંતર્ગત ધરમપુર ડેપોને ફાળવાયેલી 4 મિનિબસોનું ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

સેવા સેતુ 2.1 અંતર્ગત ભેંસદરા ખાતે પ્રજાલક્ષી કાર્યક્રમ યોજાયો

વલસાડ કાંઠા વિસ્તારના ૫ ગામોના લોકોનો ભાજપ કાર્યાલયે મોરચો; રોડ અને પ્રોટેક્શન વોલ મુદ્દે ઉગ્ર રજૂઆત

પેપર લીક સામે હવે નિર્ણાયક લડાઈ: યુવાનોના વિશ્વાસને મજબૂત બનાવતું ઐતિહાસિક પગલું

error: Content is protected !!