Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

BSFના મહાનિર્દેશકે સંવેદનશીલ હરામીનાળાની મુલાકાત લીધી

On: March 25, 2022 1:46 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ, ગુરૃવાર 

કચ્છનો સિરક્રિક વિસ્તાર અતિસંવેદનશીલ છે જેના કારણે અહીં સુરક્ષાને લઈને ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવે છે. થોડા સમય પહેલા જ આર્મીના લેફટન્ટ જનરલ રાકેશ કપુર સિરક્રીકની મુલાકાત લઈ ગયા છે ત્યારે બીએસએફના મહાર્નિદેશક ગઈકાલાથી ત્રણ દિવસ સુાધી કચ્છની મુલાકાતે આવ્યા છે. જે અંતર્ગત પંકજકુમારે આજે હરામીનાલાનું નિરિક્ષણ કર્યું હતું.

મળતી માહિતી મુજબ તા. ૨૩ થી ૨૫ સુાધી તેઓ કચ્છમાં રહેશે. આ દરમિયાન તેઓ સીમા પર ચાલતા રસ્તા, પુલના કામ, ફેન્સીંગ તાથા બીઓપી સહિતના કામોનું પણ નિરિક્ષણ કરશે.જે અંતર્ગત આજે તેઓએ પાકિસ્તાની ઘુસણખોરો માટે સોફટ ટાર્ગેટ રહેલા ક્રિકના હરામીનાળાની  મુલાકાત લીધી હતી. તે પહેલા તેમણે બોર્ડર પિલર ૧૧૭૫ પર જવાનો સાથે રાત વિતાવીને ક્રિકમાં  ફરજ નિભાવવા દરમિયાન ઉભી થનારી સમસ્યાઓાથી અવગત થયા હતા. પંકજકુમારે લખપત, બોર્ડર પિલર-૧૧૬૪,૧૧૬પ,૧૧૬૬ તાથા ૧૧૬૯ પિલરની મુલાકાત લીધી હતી. હમારીનાલાના વર્ટીકલ અને હોરીઝોન્ટલ  બ્રાન્ચ અને કેચમેન્ટ એરીયાના દલદલી વિસ્તારોમાં જવાનો સાથે પગે ચાલીને નિરીક્ષણ કર્યું હતું.  આ સાથે તેમણે બિંદુવાર બોર્ડર ડોમિનેશન, બોર્ડર સિક્યોરીટી, ડિપ્લોયમેન્ટનું નિરીક્ષણ કરી તાથા વહીવટી તાથા ઓપરેશનલ  જરૃરીયાતની સમીક્ષા કરી હતી. આ સમયે તેમણે ક્રિકમાં તૈનાત બીએસએફની જરૃરીયાતને જાણીને આવશ્યક મુદાને તત્કાલ મંજુરી પ્રદાન કરી હતી.  હરામીનાલામાં તૈનાત બીએસએફ ટુકડીની હિંમત વાધારતા તેમણે જણાવ્યું હતુંકે, વર્ષ ૨૦૨૨માં અત્યારસુાધી બીએસએફ ભુજે આ એરીયામાંથી ૨૪ પાકિસ્તાની બોટ તાથા ૭ પાકિસ્તાની માછીમારોને પકડયા છે. જે આપણી સતર્કતા અને સીમા સુરક્ષા પ્રત્યે પ્રતિબધૃધતા દર્શાવે છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!