[ad_1]

રાજકોટ,તા.23 માર્ચ 2022,બુધવાર
ભારતીય હવામાન વિભાગના પ્રશાસન દ્વારા ગ્રુપ-બી અને ગ્રુપ-સી અધિકારી તથા કર્મચારી પ્રમોશન મનસ્વી રીતે અટકાવી રાખેલ છે કેન્દ્ર સરકાર ના CAT ના ઓર્ડર પર સ્ટે લાવીને પ્રશાસન કે જે ગ્રુપ – એ ના અધિકારીઓના હાથમાં છે તે સમય સમય પર જે પ્રમોશન મળવું જોઈએ તે અટકાવી રાખેલ છે .

જ્યારે ગ્રુપ- એ અને ઉપરના અધિકારી પોતાના બધા લાભ અને પ્રમોશન મેળવી રહ્યા છે આ નીતિના વિરોધમાં IMD MASOA, IMD NGSU, IMD NGASA, IMD AOA ,IMD GR C MTS સંયુક્ત રીતે હવામાન વિભાગ માં બધા યુનિયન આંદોલન કરી રહેલા છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.
[ad_2]
Source link






