મકરબા વિસ્તારમાં ટી.પી.રોડ ઉપરનાં દબાણ દુર કરાયા

On: March 23, 2022 1:02 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,મંગળવાર,22 માર્ચ,2022

શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા ટી.પી.રસ્તા ઉપરના દબાણ
મ્યુનિ.તંત્ર દુર કરી રહ્યુ છે.મકરબા વિસ્તારમાં વન માર્ટથી પોલીસ હેડ કવાટર્સ
સુધીના ૪૦ મીટરના રસ્તામાં આવતાં ચાર કોમર્શિયલ ઉપરાંત ઓટલા
,ક્રોસવોલ સહિતના
૭૩૦૦ ચોરસફૂટ વિસ્તારમાં થયેલા દબાણ દુર કરી ૧૬૪૦ રનીંગ ફૂટ લંબાઈનો રોડ ખુલ્લો
કરવામાં આવ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!