વટવા પાસેના ફાર્મમાંથી છ ફૂટના સાપનું રેસ્કયુ કરાયું

On: March 17, 2022 4:47 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,બુધવાર,16 માર્ચ,2022

અમદાવાદ પૂર્વમાં આવેલા વટવા વિસ્તારના એક ફાર્મમાં
મંગળવારે છ ફૂટના સાપે દેખા દેતા સ્થળ ઉપર હાજર લોકોએ એનિમલ લાઈફ કેરના વિજય
ડાભીનો સંપર્ક કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.જયાં સેન્ક નામના સાપનું
રેસક્યુ કરી તેને જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો.શહેરમાં ગરમીનું પ્રમાણ વધતા
સાપ નીકળવાના બનાવ વધી રહ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!