જામનગર મહાનગરપાલિકાની સોલિડવેસ્ટ શાખા દ્વારા પ્લાસ્ટિક સામે ઝુંબેશ હાથ ધરાઈ: 15 કિલો પ્લાસ્ટિકના ઝબલા જપ્ત કરાયા

On: March 12, 2022 10:10 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર તા,12 માર્ચ 2022

જામનગર મહાનગરપાલિકાની સોલિડવેસ્ટ શાખા દ્વારા પ્લાસ્ટિક સામેની ઝુંબેશ ફરીથી શરૂ કરાઇ છે, અને 65થી વધુ દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાંથી 15 કિલો પ્લાસ્ટિકના ઝબલા જપ્ત કરી લેવાયાં છે. જેઓને રૂપિયા 25,000 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

જામનગર જી.જી હોસ્પિટલ રોડ તેમજ એસ.ટી ડેપો રોડ સહિતના જુદા-જુદા વિસ્તારોમાં આવેલી ચા-પાન ઠંડા પીણા સહિતની દુકાનો માં ચેકિંગ હાથ ધર્યું હતું, અને પ્લાસ્ટિકની પ્યાલી, ઝબલા વગેરે જપ્ત કરવા માટેની ઝુંબેશ હાથ ધરી લેવામાં આવી હતી. ૬૫ દુકાનોના ચેકીંગ દરમિયાન અંદાજે 15 કિલો જેટલું પ્લાસ્ટિક જપ્ત કરી લેવામાં આવ્યું હતું, અને વેપારીઓ પાસેથી રૂપિયા 25,000નો હાજર દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જે ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!