Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરમાં કનસુમરા ગામના પાટિયા પાસેથી બ્રાસનો જથ્થો ભરીને જઈ રહેલી કારમાં શોર્ટ સર્કિટથી આગ

On: February 28, 2022 4:58 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– ભડકે બળતી કાર ને લઈને વાહન ચાલકોમાં નાસભાગ: ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લઈ લેતાં હાશકારો

જામનગર તા. 28 

જામનગર નજીક કન સુમરા ગામના પાટિયા પાસેથી બ્રાસનો જથ્થો ભરીને જઈ રહેલી એક કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને કાર ભડકે બળવા લાગી હતી. જેને લઇને અન્ય વાહન ચાલકોમાં નાસભાગ થઈ હતી.

ફાયર બ્રિગેડની ટીમે તાબડતોબ દોડી જઇ આગને કાબૂમાં લઈ લેતાં હાશકારો થયો હતો.

આ આગના બનાવની વિગત એવી છે કે, જામનગરમાં કનસુમરા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલી જામનગરના ભુપેન્દ્રભાઈ ત્રિવેદી ની માલીકીની જી.જે. 10 એફ – 5233 નંબરની એક કારમાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી ગઈ હતી. જેથી કારનો ચાલક અંદરથી ઉતરી ગયો હતો, અને કાર ભડકે બળવાથી અન્ય લોકોમાં ભારે નાસભાગ થઇ હતી.

આ બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને કાબૂમાં લઈ લીધી હતી. દરેડ જીઆઇડીસી વિસ્તારમાંથી કારમાં બ્રાસપાર્ટનો સામાન ભરીને લઇ જવામાં આવતો હતો, જે દરમિયાન આ અગ્નિ અકસ્માત નડ્યો હતો. જેથી કારની અંદર રહેલો બ્રાસ નો જથ્થો પણ સળગી ઉઠયો હતો.

આ બનાવની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!