Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સાંતેજની કેમિકલ ફેકટરીમાં સોલવન્ટ બ્લાસ્ટથી ભીષણ આગ

On: February 28, 2022 2:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,રવિવાર,27 ફેબ્રુ,2022

શનિવારે મોડી રાતના ૧.૩૦ના સુમારે સાંતેજ ચોકડી પાસે આવેલી
કેમિકલ કંપનીમાં સોલવન્ટ બ્લાસ્ટથી ભીષણ આગ લાગતા અમદાવાદ ફાયરના અધિકારીઓ અને
જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.આ ઘટનાને પગલે કોઈને ઈજા કે જાનહાની
થવા પામી ના હોવાનું જાણવા મળે છે.

સાંતેજ પાસે આવેલી રઝીનોવા કેમિકલ કંપનીમાં ભીષણ આગને પગલે અમદાવાદ
ફાયર વિભાગના ફાયર ફાઈટર
,વોટર ટેન્કર,ફાયર રોબટ સહિતના
અન્ય વાહનો સાથે ફાયરના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા.જયાં આઠ કલાકથી
વધુના સમય બાદ આગને કાબૂમાં લઈ શકાઈ હતી.આગને પગલે કંપનીમાં રાખવામાં આવેલુ તમામ મટિરિયલ
બળીને ખાખ થઈ જવા પામ્યુ હતું.આગ ચોકકસ કયા કારણથી લાગી એ કારણ જાણવા મળી શકયુ નથી.પરંતુ
ઓવરહીટીંગના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ આપવામાં આવ્યુ છે.આગ લાગી એ સમયે
સ્થળ ઉપર કોઈ હાજર ના હોવાનું ફાયરસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!