Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જામનગરમાં નલ સે જલ યોજના અંતર્ગત રૂ. 35 કરોડના ખર્ચે પાઈપ લાઈન નેટવર્કનું કામ હાથ ધરાશે

On: February 27, 2022 8:16 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર તા. 27

જામનગર શહેરમાં નલ સે જલ યોજના અંતર્ગત છેવાડાના વિસ્તારમાં પાણી પૂરું પાડવા માટે રૂ. 35 કરોડના ખર્ચે પાઇપ લાઇનનું કામ હાથ ધરવામાં આવનાર છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. આ કામ પૂર્ણ થયા પછી સમગ્ર વિસ્તાર ટેન્કર મુક્ત બનશે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કાલાવડ નાકા વિસ્તા , ઢીચડા રોડ, મહાપ્રભુજી બેઠક-ઇ.એસ.આર. તેમજ સમર્પણ ઇ.એસ. આર હેઠળ ના અનેક વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પુરુ પાડવામાં આવે છે. રૂપિયા 35 કરોડના ખર્ચે પાઇપલાઇનનું કામ હાથ ધરવામાં આવનાર છે. જે કામ પૂર્ણ થયા પછી લોકોને ઘરમાં નળ વાટે પાણી મળશે. અને ટેન્કર દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!