Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સરહદ સાચવતા સૈનિકના પરિવારની વેદના ,મેટ્રોની કામગીરીથી ગોમતીપુરના સૈનિક પરિવારનું ઘર છીનવાઈ ગયું

On: February 26, 2022 4:47 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,શુક્રવાર,25 ફેબ્રુ,2022

દેશની સરહદ ઉપર સીમાડા સાચવતા ભારતીય લશ્કરના જવાનના
પરિવારને અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરીથી બે વર્ષથી ઘરનું ઘર છીનવાઈ જતા
પારાવાર વેદના વ્યકત કરી રહ્યુ છે.અમદાવાદ મ્યુનિ.અને મેટ્રો રેલ પ્રોજેકટ વચ્ચે
સંકલનના અભાવે આ પરિવાર સહાય મેળવવા માટે વિવિધ કચેરીઓના ધકકા ખાવા મજબૂર બની ગયો
છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી બોર્ડ બેઠકમાં ગોમતીપુરના
કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખે ઝીરો અવર્સમાં રજુઆત કરતા કહ્યુ
,ગોમતીપુર
વોર્ડમાં મેટ્રો રેલની કામગીરીથી ભારતીય સેનામાં ફરજ બજાવતા સંજય તિવારી નામના
જવાનના પરિવારનું ઘરનું ઘર અને દુકાન છીનવાઈ ગઈ છે એ સૌ માટે ખુબ શરમજનક બાબત
છે.૩૧ ડીસેમ્બર-૨૦૨૦ના રોજ અમદાવાદ પૂર્વમાં મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી 
શરુ કરવામાં આવી એ સમયે હાલમાં પૂણે ખાતે ભારતીય સેનાના જવાન તરીકે ફરજ બજાવતા સંજય
તિવારી નામના જવાનનુ ઘર અને દુકાન બંને મેટ્રો રેલ પ્રોજેકટ માટે સંપાદિત કરી
લેવામાં આવ્યા હતા.હાલમાં આ પરિવારનું ઘર અને દુકાન છીનવાઈ ગયા છે.બે વર્ષથી આ
જવાનના સ્વજનો મેટ્રો સહિતની વિવિધ કચેરીઓમાં સહાય મેળવવા ધકકા ખાઈ રહ્યા છે.એમના
સ્વજનોની ચપ્પલ ઘસાઈ ગઈ છે છતાં સહાય મળતી નથી.


[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!