વડોદરાના ચીકુવાડી વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા કાર દબાઈ

On: February 12, 2022 6:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 12

ચીકુવાડી વિસ્તારમાં આજે સવારે એક વૃક્ષો ધરાશાયી થતા કાર દબાઈ હોવાની વિગતોને પગલે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી.

ચીકુવાડીમાં આવેલી સુવર્ણપુરી સોસાયટીમાં આજે સવારે લીમડાનું વૃક્ષ ધરાશાયી થતા નજીકમાં પાર્ક કરેલી એક કાર પર ઝાડનો કેટલોક ભાગ પડ્યો હતો.

બનાવ બન્યો તે વિસ્તારની હદ વડીવાડી ફાયર બ્રિગેડમાં લાગતી હતી. પરંતુ ત્યાં ઝાડ કટીંગ કરવાનું સાધન બંધ થઈ ગયું હોવાથી ગાજરાવાડી ફાયર બ્રિગેડને મોકલવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ઝાડ કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!