Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: કોર્પોરેશનના કર્મચારીઓની મેડિકલ સારવારની કેશલેસ સુવિધામાં વધારો

On: February 5, 2022 5:07 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 05

વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓ તથા સ્વાતંત્ર્ય સેનાનીઓને મળતી મેડિકલ સારવારની કેશલેસ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. કોર્પોરેશને આયુર્વેદિક હોસ્પિટલ સાથે નવી 26 હોસ્પિટલોનો ઉમેરો 08 સન્ટરો રદ્દ કર્યા છે. આમ હવે 97  સેન્ટરો ખાતે લાભાર્થીઓને સેવા મળી રહેશે.

વૈધકીય સવલતોમાં વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી કુલ-71 સુપર -મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલો, પેથોલોજી લેબોરેટરી, તેમજ ડાયગ્નોસ્ટિક સેન્ટરોને સમયાંતરે મંજુર કરવામાં આવેલી છે. સવલતો વધુ સારી મળી રહે તે હેતુથી વડોદરા શહેરની વધુ સુપર-મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલો,પેથોલોજી લેબોરેટરી, ડાયગ્નોસ્ટિક સેન્ટરો તેમજ આયુર્વેદીક હોસ્પિટલોને માન્ય કરવામાં આવ્યા છે. તેમજ અગાઉની હોસ્પિટલોમાં જે હોસ્પિટલોનાં નામફેર થયા છે તે અને જે હોસ્પિટલોની માન્યતા રદ્દ કરવામાં આવી છે તેની યાદી પણ જાહેર કરવામાં આવી છે.આ સેવા વડોદરા મહાનગરપાલિકાનાં કર્મચારી, પેન્શનર આધારીત કુટુંબીજનો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓ જનરલ વોર્ડમાં સારવાર મેળવી શકશે. તેમજ વડોદરા શહેરનાં 34-અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરોને લાભાર્થીને રીફર કરવા જાણ કરવા પરીપત્ર  જારી કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, નવિન માન્ય હોસ્પિટલોમાં 26 હોસ્પિટલોનો સમાવેશ થાય છે. જ્યારે 04 હોસ્પિટલો-પેથોલોજી લેબોરેટરીના નામ ફેર થયા છે. તેમજ 08  હોસ્પિટલ-પેથોલોજી લેબોરેટરી-ડાયગ્નોસ્ટિક સેન્ટરની માન્યતા રદ્દ થઈ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!