Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

દિલ્હીની ભેજાબાજ મહિલાની કમાલ બીએથી માંડી પીએચડી સુધીના સર્ટિફિકેટો બનાવી આપતી હતી

On: January 25, 2022 4:12 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

રાજપીપલા તા.૨૫ દિલ્હીથી  બોગસ ડિગ્રી સર્ટિફિકેટનું નેટવર્ક ચલાવતી  મહિલાને નર્મદા એલસીબીએ ઝડપી પાડયા બાદ દેશની ૩૫ યુનિવસટીના ડિગ્રી સટફિકેટના મામલે વધુ તપાસ માટે નર્મદા ડીએસપીએ સીટની રચના કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિલ્હીની ભેજાબાજ મહિલા બીએથી પીએચડી સુધીની નકલી માર્કશીટ, ડિગ્રી સટફિકેટ બનાવી આપતી હતી. જે લોકોને ભારતની બહાર અભ્યાસ અથવા નોકરી માટે જવું હોય તેવા લોકોની પાસેથી પૈસા લઈને નકલી સટફિકેટ અને માર્કશીટ બનાવી આપતી હતી. રૃા.૨૦ હજારથી શરૃ કરી રૃા.૨ લાખ સુધીની વસૂલાત કરીને નકલી સટફિકેટ અને માર્કશીટ વેચતી હતી.

ભેજાબાજ મહિલાના સંપર્કમાં આવેલા ગુજરાત અને ગુજરાત બહારના એજન્ટોની ઓળખ કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

દિલ્હીની ઠગ મહિલાએ ગૂગલમાં પણ નોકરી કરી હતી

રાજપીપળાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની બોગસ ડિગ્રી સર્ટિફિકેટના તાર છેક દિલ્હીમાં નીકળતા પોલીસે દિલ્હીની ઠગ મહિલાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે.

બેવલાનન્દ નામની મહિલાએ ઉચ્ચ અભ્યાસ કર્યો છે. પોલીસ તપાસમાં મહિલાએ ગૂગલ તેમજ અન્ય કંપનીઓમાં પણ નોકરી કરતી હોવાનું બહાર આવ્યું છે. કોમ્પ્યુટરનો ઉચ્ચ અભ્યાસ ધરાવતી મહિલાના ગુજરાત સહિત ભારતભરમાં ૩૧ જેટલા એજન્ટો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!