Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: કોર્પોરેશનના નાયબ કાર્યપાલક ઇજનેર પરિણીતાની જાણ બહાર પતિએ અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા

On: January 25, 2022 3:28 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 25 

વડોદરા કોર્પોરેશનમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતી મુસ્લિમ પરિણીતાની જાણ બહાર પતિએ અન્ય મહિલા સાથે લગ્ન કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાએ આ અંગે પતિ વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર, દહેજપ્રથા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા હાથીખાના વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2016માં મુસ્લિમ ધર્મ અનુસાર મોઇનુદ્દીન પટેલ સાથે લગ્ન થયા હતા. હું કોર્પોરેશનમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવુ છું. લગ્ન બાદ અવારનવાર ઘર કંકાસ સર્જાતો હતો. પતિ મને એકલી ઘરે મૂકીને પરિવાર સાથે હોટલમાં જમવા જતો હતો.  પતિ જાણ કર્યા વગર વિદેશ જતા રહ્યા હતા. અને આ અંગે જણાવ્યું હતું કે તું વિદેશ લઇ જવા લાયક નથી. ત્યારબાદ કુરિયર દ્વારા તલાકની નોટિસ મોકલી હતી. જે અંગેનો દાવો અદાલતમાં ચાલી રહ્યો છે. પતિ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવા ઈચ્છતા હોય તેઓ અન્ય સ્ત્રી સાથે લગ્ન ન કરે તે માટે ફેમિલી કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. હું હયાત હોવા છતાં મારી મંજૂરી વગર પતિએ અન્ય સ્ત્રી સાથે મસ્જિદમાં લગ્ન કરી લીધા છે. આમ પતિએ લગ્ન બાદ નાની નાની વાતોમાં શારીરિક અને માનસિક ત્રાસ આપી ,દહેજની માંગણી કરી , હુએ નોકરી ના છોડતા વગર વાકે ઘરની બહાર કાઢી મૂકી, મારી  જાણ બહાર અન્ય સ્ત્રી સાથે પતિએ લગ્ન કરી લીધા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!