Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર શહેરમાં કોરોના ગાઇડ લાઇનનું પાલન કરાવવા ખુદ મેયર રસ્તા પર ઉતર્યા

On: January 25, 2022 10:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– એસટી ડેપો વિસ્તારમાં મેડિકલ માસ્કનું વિતરણ કરી માસ્ક પહેરીને બહાર નીકળવા માટે હાથ જોડ્યા

જામનગર, તા. 25

જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ બેકાબુ બન્યું છે, અને દિન-પ્રતિદિન કોરોના ના કેસો વધી રહ્યા છે, ત્યારે લોકો સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરે, તેમજ માસ્ક પહેર્યા વિના બહાર ન નીકળે, તે માટે આજે જામનગરના મેયર ખુદ માર્ગ પર ઉતરી પડયા છે. અને લોકોને મેડિકલ માસ્કનું વિતરણ કર્યા પછી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા તેમજ માસ્ક પહેર્યા વિના બહાર નહીં નીકળવા અપીલ કરી છે.

જામનગરના મેયર બીનાબેન કોઠારી કે જેઓ આજે 10.30 વાગ્યા પછીથી શહેરના એસ.ટી. ડેપો વિસ્તારમાં જાતે જ પગપાળા ચાલીને ફર્યા હતા, અને માસ્ક પહેર્યા વગર નિકળનારા લોકોને બે હાથ જોડી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટેની વિનંતી કરી હતી. તેમજ મેડીકલ માસ્કનું વિતરણ કરી અને ઘરની બહાર માસ્ક પહેર્યા વગર નહીં નીકળવા અપીલ કરી હતી.

એસટી ડેપો અને આસપાસના વિસ્તારોમાં લારી-ગલ્લા પર, દુકાનો પર તેમજ એસટી ડેપો રોડ પર આવેલી જુદી જુદી ખાનગી હોસ્પિટલોમાં પગપાળા ચાલીને મેયર જાતે ફર્યા હતા, અને માસ્ક પહેરીને જ બહાર નીકળવા માટે ની પ્રત્યેક નાગરિકોને હાથ જોડીને નમ્ર અપીલ કરી હતી. મેયરની આ પહેલને લઈને એસ.ટી. ડેપો વિસ્તારના અનેક લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. અથવાતો મેયર પાસેથી માસ્ક સ્વીકારીને ભવિષ્યમાં માસ્ક પહેરીને જ બહાર નીકળશે, અથવા સોશિયલ ડિસ્ટન્સ નું પાલન જાળવશે, તેવો પ્રતિભાવ આપ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!